ધોરણ 3 થી 8 એકમ કસોટી 2024-25 | Std 3 to 8 Ekam Kasoti 2024-25

std-3-to-8-ekam-kasoti-2024-25-tushargiri-com

ધોરણ 3 થી 8 એકમ કસોટી 2024-25 | Std 3 to 8 Ekam Kasoti 2024-25 નું ટાઈમ ટેબલ, પ્રશ્નબેંક, તેમજ તેના ઉકેલો મેળવવા post ને save કરો અને share કરો.
First & Second semester periodic unit test for the students of classes 3 to 8 in the year 2024-25
  • Read Paripatra : તા. 03-08-2024 ધોરણ 3 થી 8 એકમ કસોટી સમયપત્રક 2024-25

  • એકમ કસોટી 2024-25 અંતર્ગત કેટલીક માહિતીઓ.
    Some information regarding unit test 2024-25.

    • સામયિક મૂલ્યાંકન માટે શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત ધોરણવાર પ્રશ્નબેંક Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) પર તેમજ દરેક શાળાના ઈ-મેઈલ આઈડી પર સમયપત્રક મુજબ નિયત તારીખે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા શરૂ થવાના સમયના એક કલાક પહેલા પ્રશ્નબેંક ડાઉનલોડ (download) કરી શકાશે.
    • શિક્ષકોને પ્રશ્નબેંકમાંથી કસોટીપત્ર બનાવવામાં સરળતા રહે તે માટે શાળાઓને PDF ની સાથે Word કોપી પણ મોકલી આપવામાં આવશે.
    • તા. ૧૦/૦૮/૨૦૨૪ ના રોજ રોજ જુનાગઢ, ગીરસોમનાથ. અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર એમ ૧૧ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઊજવણી કરવામાં આવનાર છે. આ સંદર્ભે ઉપરોક્ત યાદી મુજબના જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સામયિક મૂલ્યાંકન તા.૧૦/૦૮/૨૦૨૪ના બદલે તા. ૧૨/૦૮/૨૦૨૪ના રોજ યોજવાનું રહેશે. આ અંગેની જાણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને કરવા આથી જણાવવામાં આવે છે.
    • સામયિક મૂલ્યાંકન અંતર્ગત સમયપત્રક મુજબ મૂલ્યાંકનનો સમય શનિવાર સવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન રાખવાનો રહેશે. તા. ૦૬/૦૯/૨૦૨૪ના રોજ (શુક્રવાર) યોજાનાર સામયિક મૂલ્યાંકનનો સમય સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન રાખવાનો રહેશે.
    • સંજોગોવશાત્‌ કોઈપણ સરકારી, ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓને સામયિક મૂલ્યાંકન અંતર્ગત પ્રશ્નબેંક ઉપલબ્ધ ન થાય તો તેઓ પોતાના વિસ્તારના સી.આર.સી.નો સંપર્ક કરી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નબેંકની સોફ્ટકોપી મેળવી શક્શે.
    • NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે)ની તૈયારીના ભાગરૂપે પ્રથમસત્રમાં ધોરણ 3 અને ધોરણ ૬ના સામયિક મૂલ્યાંકનમાં ૨૫ ગુણમાંથી ૫૦ ટકા ગુણ (૧૩ ગુણ) ના MCQ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
    • પ્રથમ સત્રાંત પરીક્ષા માટે જૂન થી ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. દ્વિતીયસત્રાંત પરીક્ષા માટે નવેમ્બર થી માર્ચ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. આ અંગેની માસવાર અભ્યાસક્રમ ફાળવણી જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
    • ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫થી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ-૩ અને ધોરણ-૪ માં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવશે. તેનું મૂલ્યાંકન માળખુ અન્ય વિષયની જેમ વાર્ષિક ૨૦૦ ગુણનું રહેશે જેના આધારે પત્રક-A, પત્રક-C (પરિણામપત્રક), પત્રક-F (પ્રોગ્રેસકાર્ડ ) અને પત્રક-E (સંગૃહિત વિકાસ પત્રક) માં મૂલ્યાંકનમાં તેનો સમાવેશ કરવાનો રહેશે.

    સામાયિક મૂલ્યાંકન સમયપત્રક 2024-25
    Ekam Kasoti Time Table 2024-25
    Std. 3 to 5

    Dateધોરણ-3ધોરણ-4ધોરણ-5
    10-08-2024ગુજરાતી
    1,2
    ગણિત
    1,2
    પર્યાવરણ
    1 to 4
    31-08-2024પર્યાવરણ
    1 to 6
    ગુજરાતી
    1,2
    ગણિત
    1 to 3
    06-09-2024ગણિત
    1 to 3
    પર્યાવરણ
    1 to 7
    ગુજરાતી
    1,2
    14-09-2024NILગુજરાતી
    3,4
    અંગ્રેજી
    1 to 3
    21-09-2014ગુજરાતી
    3,4
    અંગ્રેજી
    1 to 3
    ગણિત
    4,5
    28-09-2024NILગણિત
    3 to 5
    ગુજરાતી
    3,4
    05-10-2024ગણિત
    4 to 6
    NILહિન્દી
    1 to 6
    21-12-2024ગુજરાતી
    6
    ગણિત
    8,9
    પર્યાવરણ
    13,14
    04-01-2025પર્યાવરણ
    14 to 16
    ગુજરાતી
    6,7
    ગણિત
    8,9
    18-01-2025ગણિત
    8 to 10
    પર્યાવરણ
    14 to 17
    ગુજરાતી
    6,7
    01-02-2025NILગુજરાતી
    8
    અંગ્રેજી
    6 to 8
    15-02-2025ગુજરાતી
    7,8
    હિન્દી
    1 to 5
    ગણિત
    10 to 12
    01-03-2025NILગણિત
    10 to 13
    ગુજરાતી
    8,9
    15-03-2025ગણિત
    11 to 13
    અંગ્રેજી
    6 to 9
    હિન્દી
    9 to 15


    સામાયિક મૂલ્યાંકન સમયપત્રક 2024-25
    Ekam Kasoti Time Table 2024-25
    Std. 6 to 8

    Dateધોરણ-6ધોરણ-7ધોરણ-8
    10-08-2024ગુજરાતી
    1 o 3
    ગણિત
    1
    સંસ્કૃત
    1 to 3
    31-08-2024ગણિત
    1 to 3
    સંસ્કૃત
    1 to 5
    સામાજિક વિજ્ઞાન
    1,9,2,15
    06-09-2024સંસ્કૃત
    1 to 5
    સામાજિક વિજ્ઞાન
    1,10,2,15
    વિજ્ઞાન
    1 to 3
    14-09-2024સામાજિક વિજ્ઞાન
    1,9,2,14,3
    વિજ્ઞાન
    1 to 4
    હિન્દી
    1 to 6
    21-09-2014વિજ્ઞાન
    1 to 3
    હિન્દી
    1 to 5
    અંગ્રેજી
    1,2
    28-09-2024હિન્દી
    1 to 5
    અંગ્રેજી
    1 to 3
    ગુજરાતી
    1 to 8
    05-10-2024અંગ્રેજી
    1 to 3
    ગુજરાતી
    1 to 9
    ગણિત
    1 to 5
    21-12-2024ગુજરાતી
    11,12
    ગણિત
    7,8
    હિન્દી
    1,2
    04-01-2025ગણિત
    7,8
    હિન્દી
    1 to 3
    ગુજરાતી
    11 to 13
    18-01-2025હિન્દી
    1 to 3
    વિજ્ઞાન
    7 to 9
    સંસ્કૃત
    1 to 4
    01-02-2025વિજ્ઞાન
    6 to 9
    સંસ્કૃત
    1 to 5
    સામાજિક વિજ્ઞાન
    5,12,6,13,17
    15-02-2025સંસ્કૃત
    1 to 7
    સામાજિક વિજ્ઞાન
    5,17,6,13,18,7
    અંગ્રેજી
    1 to 3
    01-03-2025સામાજિક વિજ્ઞાન
    5,6,7,11,12,16
    અંગ્રેજી
    1 to 4
    વિજ્ઞાન
    7 to 12
    15-03-2025અંગ્રેજી
    1 to 4
    ગુજરાતી
    11 to 17
    ગણિત
    7 to 12


    Post a Comment

    Post a Comment (0)

    Previous Post Next Post