આગામી શૈક્ષણિક વર્ષ : 2025-26માં નવા અમલમાં આવનાર તથા રદ થનાર પાઠ્યપુસ્તકોની યાદી શૈક્ષણિક શાખા દ્વારા નીચેના કોષ્ટક મુજબ પૂરી પાડવામાં આવેલ છે.
ક્રમ | પાઠ્યપુસ્તકનું નામ | ધોરણ | માધ્યમ | રિમાર્ક્સ |
---|---|---|---|---|
1 | ગણિત (દ્વિભાષી) | 8 | તમામ માધ્યમ | --- |
2 | ગણિત | 3 | તમામ માધ્યમ | ગણિત વિષય માટે એન.સી.ઈ.આર.ટી. ધોરણ 3,6ના પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરે ત્યારબાદ સમયમર્યાદાને ધ્યાને લઈ અમલ કરવા અંગે નિર્ણય કરવાનો થાય. |
3 | ગણિત | 6 | તમામ માધ્યમ | |
4 | અંગ્રેજી (દ્વિત્તીય ભાષા) | 6 | ગુજરાતી | --- |
5 | અનિવાર્ય સંસ્કૃતમ્-1 | 7 | સંસ્કૃત | --- |
6 | અનિવાર્ય સંસ્કૃતમ્-2 | 7 | સંસ્કૃત | --- |
7 | ગણિત | 7 | સંસ્કૃત | --- |
8 | વિજ્ઞાન | 7 | સંસ્કૃત | --- |
9 | સામાજિક વિજ્ઞાન | 7 | સંસ્કૃત | --- |
10 | સર્વાંગી શિક્ષણ | 7 | સંસ્કૃત | --- |
11 | વિજ્ઞાન (દ્વિભાષી) | 8 | તમામ માધ્યમ | --- |
12 | પર્યાવરણ | 3 | તમામ માધ્યમ | પર્યાવરણ અને વિજ્ઞાન વિષય માટે એન.સી.ઈ.આર.ટી. ધોરણ 3,6ના પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરે ત્યારબાદ સમયમર્યાદાને ધ્યાને લઈ અમલ કરવા અંગે નિર્ણય કરવાનો થાય. |
13 | વિજ્ઞાન | 6 | તમામ માધ્યમ | |
14 | અર્થશાસ્ત્ર (નવું પ્રકરણ : પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ) | 12 | તમામ માધ્યમ | --- |
15 | ગુજરાતી (પ્રથમ ભાષા) | 8 | ગુજરાતી | --- |
16 | મરાઠી (પ્રથમ ભાષા) | 7 | મરાઠી | --- |
17 | ગુજરાતી | 1 | ગુજરાતી | --- |
18 | ગુજરાતી | 2 | ગુજરાતી | --- |
19 | ગુજરાતી(દ્વિત્તીય ભાષા) | 1 | અન્ય માધ્યમો માટે | --- |
20 | ગુજરાતી(દ્વિત્તીય ભાષા) | 2 | અન્ય માધ્યમો માટે | --- |
Read Paripatra : તા. 24-09-2024
Post a Comment